મહેસાણા ટ્રાફિક બ્રિગેડ વોલેન્ટીયર ભરતી 2021
મહેસાણા જિલ્લો ધરાવતો નગરપ્લીકા (મહેસાણા, કડી, નંદાસણ) તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડ વોલેન્ટીયર ભરતી 2021 માટે અરજી આમંત્રિત કરી છે, 9 પાસ ઉમેદવારો આ નોકરી માટે અરજી કરે , લાયકાત ધરાવતા ઉમેદવારો 10.10.2021 પહેલા અરજી કરે સકે છે.
નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે તે સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય મહિતી નીચે લખેલ છે.
મહેસાણા ટ્રાફિક બ્રિગેડ વોલેન્ટીયર ભરતી 2021
સંસ્થા: મહેસાણા જિલ્લા ટ્રાફિક બ્રિગેડ
કુલ પોસ્ટ: 06
નોકરીનું સ્થળ: મહેસાણા, ગુજરાત.
પોસ્ટ: વોલેન્ટીયર
શૈક્ષણિક લાયકાત: 9 પાસ અને ઉમેદવાર નજીક ના વિસ્તારના રહેવાસી હોવા જરુરી છે.
વય મર્યાદા: 18 થી 40 વર્ષ.
24.09.1981 થી 24.09.2003 વચ્ચે જન્મ.
પગાર: એક દિવસનું વેતન રૂ. 300/-
માસિક પગાર 9000/- છે
અરજી ફી
કોઈ અરજી ફી નથી.
શારીરિક તંદુરસ્તી:
ઉચાઈ પુરુષ: 162 CM
ઉચાઈ સ્ત્રી: 150 CM અથવા તેથી વધુ
છાતી પુરુષ: સમાન્ય઼ 77 CM અને ફૂલેલી છાતી સાથે 82 CM જરુરી છે.
વજન પુરુષ: 50 KG ઓછા મા ઓછુ.
વજન સ્ત્રી: 40 KG ઓછા મા ઓછુ.
નોંધ: અરજી કરતા પહેલા લાયકાત, અનુભવ અથવા અન્ય નિયમો અને શરતો માટે જાહેરાત વાંચો.
click here to see official advertisement
કેવી રીતે અરજી કરવી
લાયકાત ધરાવતા ઉમેદવારો તેમના બાયોડેટા, પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવ પ્રમાણપત્રની નોંધણી સ્પીડ પોસ્ટ દ્વારા નકલ મોકલવા ની રહેશે.
અરજી ફોર્મ મેળવવા માટેની જગ્યા અને અરજી મોકલવાની જગ્યા: રજિસ્ટ્રી ઓફિસ, પોલીસ અધિક્ષકની કચેરી, મહેસાણા.
પસંદગી પ્રક્રિયા
શારીરિક કસોટી, લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
મહત્વની તારીખ
અરજી ફોર્મ મેળવવા માટેની છેલ્લી તારીખ: 04.10.2021
અરજી કરવાની છેલ્લી તારીખ: 10.10.2021
શારીરિક પરીક્ષણ તારીખ: 14.10.2021
No comments:
Post a Comment
if you have any doubts please let me know