ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે પરીક્ષા ના ફોર્મ ભરવા નવોદયની ઓફીસીયલ સાઈટ પર છે....જેમનું બાળક ધોરણ ૫ માં ભણતું હોય તે બાળકો આ પરીક્ષા આપી શકે છે.
👉 પરીક્ષા મા પાસ થનારા બાળકો નો ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળશે.
જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2022
ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 30/11/2021
✍️ પરીક્ષાની તારીખ 30/04/2022
☑ ડોક્યુમેન્ટ:
🏻આધારકાર્ડ
🏻નિશાળે આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો,
🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી
આ માહિતી જલ્દી થી શેર કરો આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર છે.
click here to apply online
Follow this link to join my WhatsApp group: JOB JUNGLE
For free latest job update and industrial information blog Join Job Jungle group
फ्री में जॉब अपडेट और इंडस्ट्रियल इन्फॉर्मेशन ब्लोग्स पाने के लिए जॉब जँगल ग्रुप को जॉइन करे
ફ્રી માં જોબ અપડેટ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફર્મેશન બ્લોગ મેળવવા માટે જોબ જંગલ ગ્રૂપ જોઈન કરો🔧🔨⚙️
No comments:
Post a Comment
if you have any doubts please let me know