☝MRF Limited - Dahej, Bharuch☝ .... 16-11-2021 to 25.11.2021 ચાલો ડભોઈ , રાજપીપળા અને તીલકવાડા ભરતી મેળા માં ITI, 10th, 12th - welcome to the jungle jobs-job teaser

Chemical plant interview related Question and answer

Subscribe Us

Sunday, 14 November 2021

☝MRF Limited - Dahej, Bharuch☝ .... 16-11-2021 to 25.11.2021 ચાલો ડભોઈ , રાજપીપળા અને તીલકવાડા ભરતી મેળા માં ITI, 10th, 12th

☝MRF Limited - Dahej, Bharuch
....ચાલો ડભોઈ , રાજપીપળા અને તીલકવાડા ભરતી મેળા માં


1️⃣  તા. 16.11.2021 મંગળવાર સવારે 9 વાગે
♟️ શ્રી ગુર્જરેશ્વર કુમારપાળ જૈન સર્વોદય ટેકનિકલ સ્કુલ
ગ્રાન્ટ ઈન એઈડ આઈ ટી આઈ - ડભોઇ
સરનામુ:- કોલેજ કેમ્પસ,
બસ ડેપોની બાજુમા, નગરપાલિકા શોપીંગની બાજુમા, ડભોઇ, તા. ડભોઇ, જી. વડોદરા

2️⃣ તા. 17.11.2021 બુધવાર સવારે 10 વાગે
♟️ આઈ ટી આઈ - તીલકવાડા
સરનામુ - આઈ ટી આઈ - તીલકવાડા , તા.તીલકવાડા , જી. નર્મદા

3️⃣ તા. 23-11-2021 મંગળવાર સવારે 9 વાગે
♟️ સરનામુ - રાજપીપળા આઇટીઆઇ, (જીતનગર), રાજપીપળા, જી. નર્મદા

4️⃣ તા. 25.11.2021 ગુરુવાર સવારે 10 વાગે
♟️ વિમળાબેન કન્યા છાત્રાલય, પાનખલા, સાગબારા
સરનામુ :- વિમળાબેન કન્યા છાત્રાલય, પાનખલા, સાગબારા, તા. સાગબારા, જી. નર્મદા

🏭 જોબ લોકેશન - એમ આર એફ - દહેજ, ભરુચ, ગુજરાત

🧩 પદ :- કંપની એપ્રેન્ટિસ 
(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)

💰 પગાર - 11,350 પ્રતિ માસ ટોટલ (બસ અને કેન્ટીન કપાત થતા 10,000/- હાથ મા આવશે)
🏡 હોસ્ટેલ સુવિધા 1200/- મા મળી રહેશે જેને બાદ કરતા 8800/- હાથમા આવશે)
🎁 તેમજ છ મહિના પૂર્ણ થવા પર માસીક 584 લેખે 3498/- રીટેન્શન બોનસ મળશે ફક્ત પહેલા વર્ષ માટે

🎓⛑ લાયકાત - 
1 • ફક્ત 40 ટકા સાથે 10 પાસ
2 • 10 પાસ + 12 પાસ કે એક વર્ષનુ આઇટીઆઇ
 *(2 વર્ષનુ આઇટીઆઇ કે કોઈપણ ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરેલ ઉમેદવાર ભાગ 🚷 લઈ શકશે નહી)* 
🔰 ઉમર - 18 to 24 Years
☝ ન્યૂનતમ ઊંચાઈ/વજન - 5.4"/45 કીલો

સુવિધાઓ - કેંટીન, ટ્રાન્સપોર્ટ, યુનિફોર્મ, હોસ્ટેલ

રેજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી ને ફોર્મ ભરવું
https://lnkd.in/d5jZCaB

🔰 બધી ઓરીજીનલ માર્કશીટ અને આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે - અસલ અને ઝેરોક્સ

🗳 ખાસ સૂચના:-
સરકાર દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

Follow this link to join WhatsApp group:

Group : https://chat.whatsapp.com/BFzoWdA7SD7KKB1dMgso1F

For free latest job update and industrial information blog Join job jungle group

ફ્રી માં જોબ અપડેટ  અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફર્મેશન બ્લોગ મેળવવા માટે જોબ જંગલ ગ્રૂપ જોઈન કરો🔧🔨⚙️

No comments:

Post a Comment

if you have any doubts please let me know