MRF Limited - Dahej, Bharuch...ભરતી 15th March 2022 to 25th March 2022 ફક્ત 10, 12 પાસ અથવા 10 પાસ પછી આઇટીઆઇ - welcome to the jungle jobs-job teaser

Chemical plant interview related Question and answer

Subscribe Us

Thursday, 10 March 2022

MRF Limited - Dahej, Bharuch...ભરતી 15th March 2022 to 25th March 2022 ફક્ત 10, 12 પાસ અથવા 10 પાસ પછી આઇટીઆઇ


MRF Limited - Dahej, Bharuch...ભરતી ફક્ત 10, 12 પાસ* અથવા *10 પાસ પછી આઇટીઆઇ


2. ખંભાત
🔖 તા. 17.03.2022 ગુરુવાર (સમય:- સવારે 11:30 વાગે)
📍સરનામુ :- આઈ ટી આઈ ખંભાત બેઠક રોડ, તાલુકા ખંભાત, આણંદ

3. ઉમરેઠ
🔖 તા. 25.03.2022 શુક્રવાર (સમય:- સવારે 11:30 વાગે)
📍 સરનામુ :- આઈ ટી આઈ ઉમરેઠ જાગનાથ ભાગોળ ચોક, તાલુકા ઉમરેઠ, આણંદ

📣 ફક્ત 10, 12 પાસ અથવા 10 પાસ પછી આઇટીઆઇ 📣 
(ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે નહી)

🏭 જોબ લોકેશન - એમ આર એફ - દહેજ, ભરુચ, ગુજરાત 

🧩 પદ :- કંપની એપ્રેન્ટિસ 
(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)

💰 પગાર - 11,350 પ્રતિ માસ ટોટલ *(બસ અને કેન્ટીન કપાત થતા 10,000/- હાથ મા આવશે)

🏡 *હોસ્ટેલ સુવિધા 1200/- મા મળી રહેશે જેને બાદ કરતા 8,800/- હાથમા આવશે)*  

🎁 *તેમજ છ મહિના પૂર્ણ થવા પર માસીક 584 લેખે 3498/- રીટેન્શન બોનસ મળશે ફક્ત પહેલા વર્ષ માટે*

🎓⛑ *લાયકાત* - 
ધોરણ 10 પાસ અથવા 12 અથવા 10 પાસ અને આઈટીઆઈ આઇટીઆઇ

🕺🏻 *ઉમર* - 18 to 24 Years
🪜 *ન્યૂનતમ ઊંચાઈ/વજન* - 5.4"/45 કીલો

*સુવિધાઓ* - કેંટીન, ટ્રાન્સપોર્ટ, યુનિફોર્મ, હોસ્ટેલ
Intrested Candidates can mail for any query:

📘*બધા જ ઓરિજિનલ ડૉક્યુમેન્ટ અને આધાર કાર્ડ + 1 સેટ ઝેરોક્ષ કોપી* *(ફરજીયાત) લાવવાના રહેશે*

🗳 *ખાસ સૂચના:-*
🚨 સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

No comments:

Post a Comment

if you have any doubts please let me know