👉ટાટા મોટર્સ ITI ઉમેદવારો માટે ખાલી જગ્યા
ટાટા મોટર્સ
👉નોકરીનું સ્થળ: ટાટા મોટર્સ, સાણંદ.
👉લાયકાત:
ITI સમયગાળો: 02 વર્ષ
ઉંમર: 18 - 23 વર્ષ
ટ્રેડ: કોઈપણ
👉લાભો:
1. આકર્ષક સ્ટાઇપેન્ડ.
2. કૌશલ્ય વિકાસ.
3. ડિપ્લોમાનો અભ્યાસ.
4. AICTE એ મંજૂર કરેલ પ્રમાણપત્ર આપવામા આવશે.
5. સબસિડીવાળી કેન્ટીન અને પરિવહન.
6. અભ્યાસક્રમ મુજબ યુનિફોર્મ, સેફ્ટી શૂઝ, પીપીઇ અને ટ્રેનિંગ મટિરિયલ આપવામાં આવશે.
👉સ્ટાઇપેન્ડ અને કપાત:
સ્ટાઇપેન્ડ
મૂળભૂત: 9100
હાજરી બોનસ: 3000
કુલ સ્ટાઇપેન્ડ: 12000
કપાત
કેન્ટીન: 350
પરિવહન: 200
કુલ કપાત: 550
👉સેલ્ફ પેઇડ રહેવાનુ ઉપલબ્ધ છે. વ્યક્તિગત પલંગ, વ્યક્તિગત લોકર, બેડશીટ (શહેરમાં શ્રેષ્ઠ) સહિત.
👉આ તક મેળવવા માટે, તમે આપેલ લિંક પર નોંધણી કરાવી શકો છો: https://forms.gle/VKkDpib39Abxn7QR8
👉અથવા આપ આપનો સીવી આપેલ નંબર પર મોકલી શકો છો.
કલ્પેશ સર
7862094067
Follow this link to join
WhatsApp group:
Nice information
ReplyDeleteThank you sir!
ReplyDelete