*MRF Tyre Ltd - Dahej, Bharuch* મા Direct કંપની પે-રોલ જોબ 10 પાસ, 12 પાસ અથવા 1 વર્ષની ITI 👉 *તો ચાલો ભરતી મેળા માં*
🔰1. *તા. 06-10-21 બુધવાર, સવારે 11 વાગે*
👉ગવર્મેન્ટ આઈ ટી આઈ *પોશીના* , પોશીના, જિ. *સાબરકાંઠા ,* ગુજરાત
----------------------------------------------‐-----------
🔰2. *તા. 07-10-21, ગુરૂવાર, સવારે 10 વાગે*
👉 ગવર્મેન્ટ આઈ ટી આઈ રાજકોટ, આજીડેમ ચોકડી, *રાજકોટ* , ગુજરાત
----------------------------------------------‐-----------
🔰3. *તા. 08-10-21, શુક્રવાર, સવારે 11 વાગે*
👉મહિલા આઈ ટી આઈ *સુરેન્દ્રનગર* , 60 ફૂટ રોડ, *જિ. સુરેન્દ્રનગર*
----------------------------------------------‐-----------
🔰4. *તા. 12-10-21 મંગળવાર, સવારે 09 વાગે*
👉આઈ ટી એમ વોકેશનલ યુનીવર્સીટી પ્લોટ નંબર 6512, આજવા નિમેટા રોડ, રાવલ, *તાલુકા વાઘોડિયા, જિલ્લો વડોદરા,** ગુજરાત
----------------------------------------------
----------------------------------------------‐
🎤 *પદ* :- કંપની એપ્રેન્ટિસ
*(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)*
💰 *પગાર* :- 11,350/- કુલ અને *10,000/- કપાત પછી હાથમાં આવશે, 🏠હોસ્ટેલ સુવિધા પછી 8,800 હાથ માં આવતી રકમ*
🎁 *તેમજ 06 મહિના પૂર્ણ થવા પર માસિક 583/- લેખે (3,498) રીટેન્શન બોનસ આપવામાં આવશે*
🔊 *લાયકાત* :-
કેટેગરી-1(40% સાથે ધોરણ-10 પાસ),
કેટેગરી-2(40% સાથે ધોરણ-10 પાસ અને ધોરણ 12 પાસ
કેટેગરી-3 (ધોરણ 10 પાસ + ફક્ત 1 વર્ષ નું આઇટીઆઇ)
🎺 *ઉંમર* :- 18 - 24 વર્ષ
*ન્યૂનતમ ઊંચાઈ/વજન* :- 5’4"/45 કિલો
📘*ઓરિજિનલ ડૉક્યુમેન્ટ + 1 સેટ ઝેરોક્ષ કોપી* *(ફરજીયાત) લાવવાના રહેશે:-*
1. મૂલ્યાંકન સમયે મુળ શાળા છોડવાનાં પ્રમાણપત્ર (એલ.સી)
2. મુળ માર્કશીટો, 3.આધાર કાર્ડ
4.બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ
💡 *નોધ* :- *2 વર્ષ ના આઈ ટી આઈ કોર્ષ/ ડિપ્લોમા , પહેલા ટાયર કંપની માં કામ કરેલ કે પછી લાયકાત માંગવામા આવી છે એના સિવાયના ઉમેદવારો નો સ્વીકાર કરવામાં આવશે નહી.*
ઓનલાઈન અરજી કરવા નીચેની લિંક પર ક્લિક કરો
https://bit.do/MRF-Recruitment-link
🗳 *ખાસ સૂચના:-*
સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે
Follow this link to join my GROUP 1 WhatsApp group:https://chat.whatsapp.com/K5WUV6ui2Nc4BnU7zs9BGb
No comments:
Post a Comment
if you have any doubts please let me know