MRF Tyre Ltd - Dahej, Bharuch મા Direct કંપની પે-રોલ જોબ 10 પાસ, 12 પાસ અથવા 1 વર્ષની ITI 👉
👉રસ ધરાવાતા ઉમેદવારે 11-10-2021 સોમવાર સવારે 10:00 વાગે ઇન્ટરવ્યુ અને ટેસ્ટ માટે ભરૂચ નીચેના સરનામે ડોક્યુમેન્ટ સાથે આવવાનુ રહેશે.
એડ્રેસ - ગવર્મેન્ટ ટેક્નિકલ હાઈસ્કુલ, ગુજરાત ગેસ ઓફિસ ની સામે, ભોલાવ ફ્લાયઓવર ની પાસે, નંદેલાવ રોડ, ભરૂચ
પદ :- કંપની એપ્રેન્ટિસ
પગાર :- 11,350/- કુલ અને 10,000/- કપાત પછી હાથમાં આવશે
તેમજ 06 મહિના પૂર્ણ થવા પર માસિક 583/- લેખે (3,498) રીટેન્શન બોનસ આપવામાં આવશે
લાયકાત:-
કેટેગરી-1(40% સાથે ધોરણ-10 પાસ),
કેટેગરી-2(40% સાથે ધોરણ-10 પાસ અને ધોરણ 12 પાસ
કેટેગરી-3 (ધોરણ 10 પાસ + ફક્ત 1 વર્ષ નું આઇટીઆઇ)
ઉંમર :- 18 - 24 વર્ષ
ન્યૂનતમ ઊંચાઈ/વજન :- 5’4"/45 કિલો
ઓરિજિનલ ડૉક્યુમેન્ટ + 1 સેટ ઝેરોક્ષ કોપી (ફરજીયાત) લાવવાના રહેશે:-
1. મૂલ્યાંકન સમયે મુળ શાળા છોડવાનાં પ્રમાણપત્ર (એલ.સી)
2. મુળ માર્કશીટો, 3.આધાર કાર્ડ
4.બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ
નોધ :- 2 વર્ષ ના આઈ ટી આઈ કોર્ષ/ ડિપ્લોમા , પહેલા ટાયર કંપની માં કામ કરેલ કે પછી લાયકાત માંગવામા આવી છે એના સિવાયના ઉમેદવારો નો સ્વીકાર કરવામાં આવશે નહી.
ઓનલાઈન અરજી કરવા નીચેની લિંક પર ક્લિક કરો
https://bit.do/MRF-Recruitment-link
ખાસ સૂચના:-
સરકાર દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે
Follow this link to join
WhatsApp group:
https://chat.whatsapp.com/F3BddMvu34G3nK4nP22V6z
No comments:
Post a Comment
if you have any doubts please let me know